👇ખેડુતો માટે જાહેરાત👇
ખેતીવાડી ખાતાની હાલમાં ફક્ત હેન્ડ ટુલ્સ કીટની ઓનલાઇન અરજી તા-૧/૨/૨૦૧૮ થી ૧૫/૨/૦૧૮ સુધી ચાલુ થયેલ છે.
👉કીટમા સમાવેશ વસ્તુ:👇
૧.પાવડો નંગ- ૨
૨.ખુરપી નંગ-૫
૩.દાતરડા નંગ-૫
૪.પંજેઠી નંગ-૨
૫.કુહાડી નંગ-૨
૬.ત્રીકમ નંગ-૧
૭.હાથ કરબડી નંગ-૨
૮.એક હાર હાથ ઓરણી નંગ-૨
૯.નીદણ પાવડી નંગ-૩
૧૦.પાણીનો ઝારો નંગ-૨
૧૧.કપાસની સાઠી ઉપાડવાનો ચિપીયો નંગ-૧
૧૨.સાદી કોદાળી નંગ-૨
👉અરજી સાથે
(૧) ૮/અ
(૨) બેકપાસબૂક નકલ
(૩) આધાર કાડૅ નકલ
આટલા પૂરાવા જોડીને અરજી દિન-૭ મા ગ્રામસેવકને આપવી.
👉કીટની આશરે કુલ કિંમત-૩૬૦૦ થી ૩૭૦૦ રૂ.
👉૭૫% સબસિડી બાદ કરીને
આશરે-૯૦૦ થી ૧૦૦૦/-રૂપિયા ભરવાના થાય.
👉નોધ-કિંમતમા ફેરફાર થઈ શકે છે.
👉હાલ ફક્ત હેન્ડ ટૂલ્સ કીટની જ અરજી ચાલુ થયેલ છે.
👉🙏બીજા ખેડૂતોને પણ જાણ કરવા વિનંતી.🙏
લિ.ગ્રામસેવક