ખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ

ઘંઉના પાક્માં નિંદણ નીયંત્રણ કેમ કરવું

ઘંઉના પાક્માં રાસાય઼ણીક નીંદણ નીયંત્રણ માટે પેન્ડીમિથાય઼લીન સેન્દ્રીય તત્વ 600 લીટર પાણીમાં ઓગાળીને વાવણી બાદ ઘંઉ ઉગે એ પહેલા છાંટવી. ઉભા પાકમાં નિંદણ નીયંત્રણ કરવાનું… Read More »ઘંઉના પાક્માં નિંદણ નીયંત્રણ કેમ કરવું

ઘઉંના પાકમા ઉધઇનું નિયંત્રણ કઇ રીતે કરવું

(1) બિજ માવજત દ્વારા ઘઉંના બીજ્ને વાવેતરના આગલા દિવસે એન્ડોસલ્ફાન 35 ઇસી 700 મિલી દવા 5 લીટર પાણીમાં દ્રાવણ બનાવી 100 કિલોગ્રામ બીજ્ને માવજત આપવી.… Read More »ઘઉંના પાકમા ઉધઇનું નિયંત્રણ કઇ રીતે કરવું