ઘંઉના પાક્માં રાસાય઼ણીક નીંદણ નીયંત્રણ માટે પેન્ડીમિથાય઼લીન સેન્દ્રીય તત્વ 600 લીટર પાણીમાં ઓગાળીને વાવણી બાદ ઘંઉ ઉગે એ પહેલા છાંટવી. ઉભા પાકમાં નિંદણ નીયંત્રણ કરવાનું થાય તો પાક જ્યારે 30 દિવસનો થાય ત્યારે 2,4-ડી દવા 800 ગ્રામ સક્રીયતત્વ/હેક્ટેર પ્ર્માણે 600 લિટર પાણીમાં ઓગાળી ફ઼લેટ્પેન નોઝલથી બે પિયત વચ્ચેના ગાળા દરમ્યાન છાંટવી.
ઘંઉના પાક્માં નિંદણ નીયંત્રણ કેમ કરવું
- by safalkisan