🌳માનનીય કૃષિ ઋષિપદ્મશ્રી શ્રી સુભાષ પાલેકરજી ની ઝીરો બજેટ આધ્યાત્મિક કૃષિ શિબીર🌿..🌿⚘⚘⚘⚘🌿🌿
તા.16 થી 21 જાન્યુઆરી 2018…..છ દિવસ ની નિવાસી શીબીર…..
સવારે 9:00 થી સાંજે 8:00 વાગ્યાસુધી.. ડીસા શહેર, જિ. બનાસકાંઠા,ગુજરાત રાજ્ય….પ્રવેશ ફી વ્યક્તિ દીઠ 500 રુ.જેમાં પુરા છ દિવસ નો ચા નાસ્તો,ભોજન,રહેવાનુ,નોટ-પેન,પ્રશિક્ષણ અને ખુબ બધો પ્યાર અને આતિથ્ય ભાવ મળશે…ઠંડી થી રક્ષણ મળે તે માટે સાથે ધાબળો-શાલ જરૂર થી લાવશુ.. .ઠંડી નો સમય હોવાથી ગરમ કપડા સાથે લેશો .તમારે તા.15 જાન્યુઆરી ની સાંજ સુધી અથવા તા.16 જાન્યુઆરી ના સવારે 8:00 વાગ્યા સુધી માં શિબિર ના સ્થળે પહોંચવા નુ છે….સ્થળ : શ્યામ કોલ્ડ સ્ટોરેજ,ડીસા ભીલડી હાઇવે. ડીસા શહેર,રાધનપુર અને પાલનપુર ની વચ્ચે નેશનલ હાઈવે ઉપર છે…
.રાજસ્થાન થી આવવા આબુ રોડ થઇ પાલનપુર થી ડીસા આવવા નું છે….અમદાવાદ થી કલોલ,મહેસાણા,પાલનપુર થઇ ડીસા આવવાનુ છે..સૌરાષ્ટ્ર થી આવવા રાજકોટ,સુરેન્દ્રનગર,બહુચરાજી,પાટણ થઇ ડીસા આવવા નુ છે…કચ્છ થી આવવા વાળા રાધનપુર થી સીધા ભીલડી થઇ સ્થળ પર પહોંચી શકશે….જેસલમેર અથવા બાડમેર થી આવવા વાળા ચિતલવાણ સાંચોર થી થરાદ અથવા ધાનેરા એમ બન્ને રસ્તા થી ડીસા પહોંચી શકશે…………….
📢 ખાસ સૂચના…500૱ ફી આપીને આવવા વાળા માટે જનરલ સુવિધા મળશે….. સ્પેશિયલ રૂમ માટે અલગથી ચાજઁ આપવોપડેશે……
🌱આયોજક..ગુજરાત રાજ્ય જીરો બજેટ આધ્યાત્મિક કૃષિ જન આન્દોલન સમિતિ.
(ઉત્તર ગુજરાત . ..ડીસા)
📞સંપર્ક# જીતુભાઈ વૈધ 9426320018 દાસકાકા 9998997756
નટુભાઇ પ્રજાપતિ 9429407130
માધાભાઈ પટેલ 9979274306
ભીખાભાઈ ભૂટકા 9712583625,
ગમાનભાઈ ચૌધરી 9664971981
દિક્ષિતભાઈ પટેલ 9426513642, 9978988566
પ્રફુલભાઈ સેંજલીયા 9426457324.
🏠સ્થળ :શ્યામ કોલ્ડ સ્ટોરેજ
,ડીસા. ભીલડી હાઇવે,આખોલ ચોકડી પાસે.
મુ.ડીસા..જિ.બનાસકાંઠા, ગુજરાત.પીન: 385535.