“ઈફકો કિસાન ને સંગ.લાવશે ખેતી માં રંગ “જાણે દિલ નો ઉમંગ સદાય રહેશે મારી રંગ” ખેડૂત મિત્રો માટે એક સરસ મજાની જીરું ના પાક પર સૌ પ્રથમ વખત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે તો જે ખેડૂતો આ માર્ગદર્શન શિબિરમાં રસ ધરાવતા હોઈ તેમણે પોતાનું નામ લખાવવા… કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહિ રજિસ્ટ્રેશન ફોન પર કરાવવું ફરજીયાત છે
આપનો ખેડૂત મિત્ર ખેડૂત રત્ન એવોડૅ વિજેતા.
માવજીભાઈ પટેલ
મોબાઈલ 8000 835 885
ગામ કોળાવા
તાલુકા વાવ
જિલ્લો બનાસકાંઠા
આ ખેડૂત શિબિરમાં ઈફકો કિસાન માથી શ્રી દિલિપભાઇ વાણીયા .ભાવેશભાઈ દફતરી તેમજ મસાલા સંશોધનો કેન્દ્ર જગુદણ ના સાહેબ શ્રી પધારશે તેમજ વાવ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત મિત્રો જે તેમની સરળ ભાષામાં આજની જીરું ના પાક પરીષંવાદ આધુનિક ટેક્નોલોજીની ખેતીને લગતા પોતાના વિચાર રજુ કરશે.
આ ખેડૂત શિબિરની તારીખ 08/01/2018 સમય : 10:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધીનો રહેશે .સ્વરૂચી ભોજન સાથે લઈશું
સ્થળ : વાવ APMC માકેટૅ
નોંધ:રજીસ્ટ્રેશન માટે આધાર કાડૅ ફરજિયાત લાવવું.