*એગ્રીકોન નો સાથ, જીરાના ખેડૂતને આપે સાથ*
જીરામાં આવતી ચર્મી અને જીવાતના નિયંત્રણ માટે :
વિગર +3 50ml + એસીટામાપ્રાઇડ 10gm + મેન્કોઝેબ M-45 50gm + સ્ટીક-2 25ml 15 લીટર પાણીમાં નાંખી છંટકાવ કરવો.
જીરામાં આવતી ચર્મી અને છાસીયાના નિયંત્રણ માટે:
ક્લોરોથાનોલીન 25gm + એક્ઝાકોનાઝોલ 25ml + જીંક-બી 20ml + થાયોમેથક્ઝામ 10gm + સ્ટીક-2 25ml 15 લીટર પાણીમાં નાંખી છંટકાવ કરવો
વધુ માહિતી માટે:
થરાદ 9898879879,
સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.
નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.
હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.
તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.