*એગ્રીકોન નો સાથ, જીરાના ખેડૂતને આપે સાથ*
જીરામાં ઘટતા પોષક તત્વો પૂરા પાડવા અને સારા વિકાસ માટે Cube – G 10kg + યુરિયા 50kg દોઢ એકરમાં પુંખીને પછી પાણી આપવું.
જીરામાં આવતી જીવાતના નિયંત્રણ માટે :
બ્લેક ડાયમંડ 15gm + થાયમેથક્ઝામ 10gm + મેન્કોઝેબ M-45 50gm + સ્ટીક-2 25ml 15 લીટર પાણીમાં નાંખી છંટકાવ કરવો.
જીરાના સારા વિકાસ માટે:
બ્લેક ડાયમંડ 200gm + સલ્ફર wdg 3kg + યુરિયા 25kg એકરે છેલ્લા પાણીએ પુંખીને આપવુ.
વધુ માહિતી માટે:
થરાદ 9898879879,
ડીસા 9574877795,
ધાનેરા 9408808894