ઓનલાઈન ખેડૂત તાલીમ – 7/11/2020

બાગાયત મહાવિદ્યાલય,સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી

દ્વારા ઓન લાઈન ખેડૂત તાલીમ

વિષય : બીજ મસાલા પાકોની વૈજ્ઞાનિક ખેતી, કાપણી અને તે બાદની તજજ્ઞતાઓ
તારીખ :07/11/2020
સમય : 10.00 થી 13.30

ઉપરોક્ત તાલીમ-બીજ મસાલાના પાકો જેવા કે જીરું ,વરિયાળી, ધાણા ,મેથી વગેરે પાકો ને લગતી ખેતી પદ્ધતિ તથા મૂલ્ય વર્ધન અંગેની જાણકારી જુદા જુદા વિષયના તજજ્ઞો દ્વારા આપવામાં આવશે.

નીચે આપેલી Google Meet Link અથવા You Tube Link લીંક પર ક્લિક કરીને તારીખ 7 -11 -2020 ના રોજ 9.45 કલાકે સવારે તાલીમમાં જોડાઈ શકો છો.

Google Meet: https://meet.google.com/qhd-btot-bjv
Youtube: https://youtu.be/-GVMSU7acu4

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.