સફળ કિસાન

સફ઼ળ કિસાન ગુજરાતના ખેડુતો માટે એક ઓનલાઇન મેગેઝીન છે જે ખેડુતમિત્રોને ખેતી વિશે આધુનિક માહિતિ પુરી પાડે છે. બેન્ગલોરમાં રહેતા આઇ.ટી. એન્જીનિયરો દ્વારા ચલાવાવામાં આવતી આ મેગેઝીનનું ધ્યેય ખેડુતોને ખેતિ વિશેને નવી માહિતિ આપી સફળ બનાવવાનું છે. વધુ માહિતિ માટે નીચે આપેલા ઇમેઇલ પર સંપર્ક કરો.

safalkisan@gmail.com