🐝🐝🐝🐝🐝🐝🐝
મધમાખી ઉછેર કરવા ની ઇચ્છા ધરાવતાં ખેડૂતો માટે અત્યંત જરૂરી સૂચના
🐝🐝🐝🐝🐝🐝
ગુજરાત માં સૌ પ્રથમ અને સૌથી વિશાળ મધમાખી વિષયક તાલીમ અને પ્રદર્શન
🐝🐝🐝🐝🐝🐝
મહા શક્તિ ખાદી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ દ્વારા આગામી માર્ચ મહિનામાં ભુજ તાલુકા ખાતે “પેટી” માં રાખી શકાય એવી તથા જંગલમાં રહેતી “મધમાખી” નો ઉપયોગ પોતાના ખેતી મા કેમ કરી શકાય છે એની સંપૂર્ણ જાણકારી માટે બે દિવસ માટે નિવાસી તાલીમ (ખાવા – પીવા – રેહવા) સાથે રાખેલ છે, જેમાં ભારત સરકાર દ્વારા અનુભવી નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવા મા આવશે…
બે દિવસીંય સીબીર માં ખેડૂતો માટે શુલ્ક ૭૦૦ ₹ રાખેલ છે.
અને અન્ય માટે બે દિવસ નાં શુલ્ક ૧૦૦૦ ₹ રાખેલ છે.
જે મિત્રો મધમાખી વિષયક સીબીરની તાલીમ માં ભાગ લેવા અથવા પોતાનો સ્ટોલ રાખવા માટે નોંધણી હેતું નીચેનાં સેવક મિત્રોને સંપર્ક કરે…
🐝🐝🐝🐝🐝🐝🐝
સેવક અનિલ ભાઇ ૭૫૭૫૮૫૬૫૮૫
સેવક મનજી ભાઈ ૯૯૧૩૮૩૯૯૧૧
(સીબીર ની તારીખ અને સ્થળ ની જાણકારી માટે ફોન કરવો જરૂરી છે)
નોંધાણી માટે છેલ્લી તારીખ 01/03/18
સૌ મિત્રો નો આભાર
🙏🙏🙏🙏🙏🙏🙏