ખેડુતમિત્રો જોડે માહિતી શેર કરો

  • ખેડૂતમિત્રો , આપણે સહુ એકમેકની સહાયતા કરીને જરૂરથી આગળ વધી શકીએ, પ્રગતિ કરી શકીએ.

    જો તમને વોટ્સએપ પર કોઈ ખેડૂત ઉપયોગી માહિતી મળી હોય , તમારા વિસ્તારમાં ખેડૂત લક્ષી કોઈ કાર્યક્રમ હોય અથવા તમે તમારો ખેતી વિશેનો અનુભવ અન્ય ખેડૂતો જોડે શેર કરવા માંગતા (બિયારણ અને દવા વિષે માહિતી) હોય તો હવે તમે સફળકિસાન વેબસાઈટ પર આ માહિતી અન્ય ખેડૂત મિત્રો જોડે માહિતી શેર કરી શકો છો. સફળકિસાની વેબસાઈટ પર માહિતી આપવી બહુજ સરળ છે.

    • - તમે વ્હાટ્સએપ પર આવેલ માહિતી આપવા માંગતા હોય તો વ્હાટ્સએપમાં આવેલ મેસેજ્ને ઓપન કરો અને 2 સેકંડ માટે મેસેજ પર આંગળી મુકો જેથી મેસેજ સેલેક્ટ થઇ જાય. આ પછી ઉપર આપેલ 'કોપી' નું આઇકોન દબાવો. એક વાર મેસેજ કોપી થઇ એ પછી નિચે આપેલ બોક્સમાં મેસેજ પેસ્ટ કરો.
    • - તમે માહિતી નો ફોટો લઈને પણ અપલોડ કરી શકો છો. ફોટો અપલોડ કરવા માટે નીચે આપેલ "select image" બટન ક્લિક કરો અને ફોટો અપલોડ કરો.
    • તમે આપેલ માહિતી 24 કલાકમાં સફળકિસાની ની વેબસાઈટ પર પ્રકાશિત થશે.

      ક્રુપા કરી ખેતીને લગતી માહિતી જ મુકવા વિનંતી

      અન્ય ખેડુતમિત્રોએ આપેલ માહિતી જોવા માટે મેનુમાં ખેડુતો માટે, ખેડુતો દ્વારા જુઓ.

  •