(1) બિજ માવજત દ્વારા
ઘઉંના બીજ્ને વાવેતરના આગલા દિવસે એન્ડોસલ્ફાન 35 ઇસી 700 મિલી દવા 5 લીટર પાણીમાં દ્રાવણ બનાવી 100 કિલોગ્રામ બીજ્ને માવજત આપવી.
(2) ઉભા પાક માટે
ઘંઉના ઉભા પાક્માં હેક્ટરે 2.3 લિટર એન્ડોસલ્ફાન 35 ઇસી દવા 5 લિટર પાણીમાં મિશ્રણ કરી, 100 કીગ્રા રેતીમાં ભેળવી ખેતરમાં પુંખી હળવું પિયત આપવું.
સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.
નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.
હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.
તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.
સરગવા ની ખેતી માટે યોગ્ય બીયારણ ની માહીતી આપશો
વિજયભાઇ, સરગવાની ખેતી વિશે માહિતી માટે http://safalkisan.com/drumstick-cultivation-16th-feb-2016/ વિઝીટ કરો
કપાસની ખેતી માટે યોગ્ય બીયારણ ની માહીતી આપશો?
Roj and bhoondd thi pakna rakshan na upay janavo
મગફળી મા સુકારા નુ નિયતણ માટે શુ કરવુ
સફલ કિસાનની વેબસાઈટ પર બધી માહિતી છે. નિચે આપેલ લીંક જુઓ
http://safalkisan.com/groundnut-disease-control-12-mar-2016/
http://safalkisan.com/soil-born-disease-control-in-groundnut-6-jul-2016/
દુધીના વાવણી માટે ની સંપુણ માહીતી
4 વર્ષ પહેલા નળીયેર ના પ્લાન્ટ વાવેલ છે.
પોટા આવે છે પરંતુ સોપારી જેવડા કે તેનાથી થોડા મોટા થઈ ને ખરી જાય છે…
શું ઉપચાર કરવાથી મબલખ નાળિયેર ખાવા પીવાના કામ માં આવી શકે.
TD and DT type plan chhe.
દિવેલા માં ઘોડિયા (કાળી) ઇયળ ના નિયંત્રણ માટે સું કરવું…? દિવેલા 6 ફુટ ઉંચા થઈ ગ્યા છે.
Serdi ma sularo che tene lnyrol karva mate su krvu
Vavetar det 01/06/2016 na krel che
Kat che 555
શીયાળા મા કયા શાક ભાજી નુ વાવેતર યોગ્ય છે
Kakdi Ni kheti kai rite thai Che yogy slag apjo
Comments are closed.