ખેડૂત એગ્રો સેન્ટર ખેડુત, ગોંડલ મો. 8128818660, 9662185708

  • by

હાલ ના વાતાવરણ પ્રમાણે જીરું, ધાણા જેવા પાક માં ફોસ્ફરસ યુક્ત ખાતર ની સાથે ફૂગનાશક તરીકે પ્રોપીનેબ 70 % wp 35 gm/પમ્પ અથવા થાઈઓફીનેટ મિથાઇલ 70% wp ૩૫ ગ્રામ/પમ્પ સારી કંપની ના સ્ટીકર 2 મિલી પ્રમાણે છંટકાવ કરવો જોઇએ.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.